શું Overnight mutual fundsમાં રોકાણથી લાભ થાય?

જુલાઇ મહિનામાં જ લો કોસ્ટ ફંડ લોન્ચ કરવા માટે જાણીતી નવી મ્યુચ્યુઅલ ફંડે ઓવર નાઇટ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ લોન્ચ કરી. આ એક એવી ડેટ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ છે જે ડેટ સિક્યોરિટીઝમાં રોકાણ કરે છે અને તેનો મેચ્યોરિટી પીરિયડ એક દિવસનો જ હોય છે.

Published: August 4, 2023, 11:32 IST

શું Overnight mutual fundsમાં રોકાણથી લાભ થાય?