Home >
અમેરિકાની ફેસબૂક, એપલ, ગૂગલ, માઈક્રોસોફ્ટથી લઈને ભારતમાં TCS, વિપ્રો, ઈન્ફોસિસ જેવા ટેક સ્ટૉક્સ ઘટી રહ્યાં છે. આખરે ટેક વર્લ્ડમાં શું ચાલી રહ્યું છે?
આ વર્ષે કઠોળ અને તેલીબિયાંનું ઓછું ઉત્પાદન થવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. ખાદ્ય મોંઘવારીના મોરચે અનેક પડકાર માથું ઊંચકી રહ્યાં છે.
તાજેતરમાં થયેલી 5G હરાજીમાં એરટેલ, VI અને જિયોએ કુલ મળીને 1,50,173 કરોડ રૂપિયાનું સ્પેક્ટ્રમ ખરીદ્યું છે.
ખરીફ સીઝનમાં થતી કઠોળની ખેતીમાં આવેલા ઘટાડાથી ઉત્પાદનમાં ઘટાડાની આશંકા વધી ગઇ છે. આ આશંકા દાળોની મોંઘવારીને વધારી રહી છે.