સોલાર મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ કંપની નેવિટાસ ગ્રીન સોલ્યુશન્સ (નેવિટાસ સોલર) તેની ઉત્પાદન ક્ષમતામાં વધુ 1.2 ગીગાવોટ પ્રતિ વર્ષ વધારો કરવાની યોજના ધરાવે છે. કંપનીની ઉત્પાદન ક્ષમતા અત્યારે 500 મેગાવોટ પ્રતિ વર્ષ છે.

સુરત સ્થિત કંપનીએ જણાવ્યું હતું કે, તેણે જાહેર નહીં કરેલા મૂલ્યાંકને 50 લાખ ડોલર (લગભગ રૂ. 41 કરોડ)નું ભંડોળ ઉભું કર્યું છે.
નેવિટાસ સોલારના ડિરેક્ટર અને કો ફાઉન્ડર વિનીત મિત્તલે જણાવ્યું હતું કે, અમે વૃદ્ધિના આગામી તબક્કામાં પ્રવેશી રહ્યા છીએ ત્યારે અમે ભંડોળ ઉભું કરવામાં સફળ રહ્યા છીએ. રોકાણકારોએ અમારામાં દર્શાવેલો વિશ્વાસ એ કંપનીએ છેલ્લા દસ વર્ષમાં ઉભા કરેલા મજબૂત આધારનો પુરાવો છે.
Published - April 28, 2023, 04:36 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો