Money9 Gujarati:ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સે તેની કંપનીઓ ઇન્ડિયાબુલ્સ એસેટમેનેજમેન્ટ કંપની લિમિટેડ અને ઇન્ડિયાબુલ્સ ટ્રસ્ટી કંપની લિમિટેડ દ્વારા ચલાવાતા મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસનો તમામ હિસ્સો નેક્સ્ટબિલિયન ટેક્નોલોજી પ્રાઇવેટ લિમિટેડને રૂ. 175.62 કરોડમાં વેચ્યો છે. કંપનીએ આ ટ્રાન્ઝેક્શન કરવા માટે તમામ આવશ્યક મંજૂરીઓ મેળવી લીધેલી છે અને આ ટ્રાન્ઝેક્શનની ક્લોઝિંગ ટેડ 3 મે 2023 હતી. 31 ડિસેમ્બર 2022ના અંતે કન્સોલિડેટ ધોરણે કંપનીની બેલેન્સ શીટ રૂ. 74,106 કરોડ અને નેટ વર્થ રૂ. 17,269 કરોડ હતી.
Published - May 3, 2023, 06:36 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો