PNB બેંકના ગ્રાહકો માટે જારી થયું કેવું એલર્ટ? ગોલ્ડ જ્વેલેરીની કિંમત કેવી રીતે નક્કી કરે છે જ્વેલર્સ? ક્યારે આવશે Go Digitનો IPO?
PNB બેંકના ગ્રાહકો માટે જારી થયું કેવું એલર્ટ? ગોલ્ડ જ્વેલેરીની કિંમત કેવી રીતે નક્કી કરે છે જ્વેલર્સ? ક્યારે આવશે Go Digitનો IPO?
આ વખતે વીજળી વગર પસાર કરવો પડી શકે છે ઉનાળો..સરકારે ક્રિપ્ટો કરન્સી પર ગાળિયો કર્યો મજબૂત
વીજમાફી, સબ્સિડીના પૈસા સરકાર બજેટમાંથી નથી ચુકવી શકતી. એટલે ડિસ્કૉમ્સ ભારે ખોટમાં છે. જેના કારણે દેશના કેટલાક ભાગોમાં વીજ કટોકટી ઉભી થઇ છે.