વીજળીઃ મફતના ખેલમાં પ્રમાણિક ગ્રાહક પીસાયો

વીજમાફી, સબ્સિડીના પૈસા સરકાર બજેટમાંથી નથી ચુકવી શકતી. એટલે ડિસ્કૉમ્સ ભારે ખોટમાં છે. જેના કારણે દેશના કેટલાક ભાગોમાં વીજ કટોકટી ઉભી થઇ છે.

Published: May 25, 2022, 05:57 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો