• તહેવારોની સીઝનમાં સાયબર ઠગથી સાવધાન !

    ઓનલાઈન ખરીદી કરતી વખતે, મોટાભાગના લોકો પેમેન્ટ પણ ઓનલાઈન જ કરે છે… જેથી તેઓ કેશ ઓન ડિલિવરીના ટેન્શનથી બચી શકે… પરંતુ જેમ જેમ ફેસ્ટિવ સીઝન નજીક આવી રહી છે… સાયબર ઠગ પણ તમારી સાથે છેતરપિંડી કરવા તૈયાર છે… ફેસ્ટિવ સિઝન પહેલા ઓનલાઈન ફાઈનાન્શિયલ ફ્રૉડના બનાવો વધી ગયા છે..

  • ઓનલાઇન શોપિંગમાં ડાર્ક પેટર્ન શું છે?

    ડાર્ક પેટર્ન કહેવાય એક ઓનલાઇન ડિઝાઇન ટૂલ્સ હોય છે જે વેબસાઇટમાંથી સામાન ખરીદવા માટે તમને ઉશ્કેરવા માટે મેસેજ મોકલે છે. તમને એવુ ફિલ કરાવે છે કે જો તમે અત્યારે નહીં ખરીદો તો કેટલું નુકસાન કરી બેસશો

  • કરાવો ઓનલાઇન ફ્રોડથી બચવાનો વીમો

    ઇન્ટરનેટ પર વધારે સમય પસાર કરવાના કારણે સાયબર ફ્રોડ થઇ જવાનું જોખમ તમારી ઉપર હંમેશા મંડરાઇ રહ્યું હોય છે.

  • આવી રીતે સમજો સેલનો ખેલ

    ઓનલાઈન શોપિંગમાં સેલના નામે ગ્રાહકોને ઉલ્લુ બનાવવામાં આવે છે. કંપનીઓ પ્રોડક્ટની કિંમત યથાવત્ રાખીને કે પછી કિંમતમાં નજીવો વધારો કે ઘટાડો કરી સેલનું લેબલ લગાવે છે. સેલના નામે લોકોને ખરીદી માટે ખેંચી લાવવાનો ખેલ ચાલતો હોય છે. કેવી રીતે ?

  • આવી રીતે સમજો સેલનો ખેલ

    ઓનલાઈન શોપિંગમાં સેલના નામે ગ્રાહકોને ઉલ્લુ બનાવવામાં આવે છે. કંપનીઓ પ્રોડક્ટની કિંમત યથાવત્ રાખીને કે પછી કિંમતમાં નજીવો વધારો કે ઘટાડો કરી સેલનું લેબલ લગાવે છે. સેલના નામે લોકોને ખરીદી માટે ખેંચી લાવવાનો ખેલ ચાલતો હોય છે. કેવી રીતે ? સમજો આ રિપોર્ટમાં