જીવન વીમો પરિવારમાં નાણાકીય જોખમોને તો કવર કરે જ છે..સાથે જ મુશ્કેલ સમયમાં લોન મેળવવામાં પણ મદદ કરે છે. જો તમારી પાસે એન્ડોમેન્ટ અને મની બેક જેવી પરંપરાગત જીવન વીમા પૉલિસી છે, તો તમે તેને ગીરવે મૂકીને સસ્તી લોન લઈ શકો છો

ક્યાંથી મળશે સસ્તામાં મગની દાળ? કોણે લૉન્ચ કર્યાં ક્રેડિટ કાર્ડ? કઈ બેન્કે વધાર્યાં બેઝ રેટ? કોની માર્કેટ કેપ 1 લાખ કરોડને પાર થઈ?

લાઈફ ઈન્સ્યૉરન્સ કૉર્પોરેશન (LIC)એ IDFC ફર્સ્ટ બેન્ક અને માસ્ટરકાર્ડ સાથે ભાગીદારી કરીને કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ લૉન્ચ કર્યા છે. LIC ક્લાસિક અને LIC સિલેક્ટ નામના ક્રેડિટ કાર્ડ લેનાર વ્યક્તિને પ્રીમિયમ પેમેન્ટ વખતે રિવોર્ડ્સ પોઈન્ટ્સ મળશે.
LICના બોર્ડે કંપનીને LIC MFમાં પ્રેફરન્શિયલ ધોરણે Rs 25 કરોડનું રોકાણ કરવાની મંજૂરી આપી છે.
GDP ગ્રોથ રેટ વધવાનું કારણ શું છે? LICનો નવો પ્લાન લેવો જોઈએ કે નહીં? શું CNGના ભાવ વધશે? લસણ કેમ મોંઘું થઈ રહ્યું છે?