• પ્રમોટર્સે પ્રોફિટ બૂકિંગની તક ઝડપી

    શેરબજારમાં તેજીનો લાભ લઈને ખાનગી પ્રમોટર્સ તથા વીમા કંપનીઓએ અને વિદેશી રોકાણકારોએ પ્રોફિટ બૂકિંગની તક ઝડપી છે જ્યારે મ્યુચ્યુઅલ ફંડ્સ પાસે સતત રોકાણ આવી રહ્યું હોવાથી તેમનું હોલ્ડિંગ સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયું છે.

  • LICનો નવો પ્લાનઃ શેર Rs 1,000ને પાર

    LICએ સેવિંગની સાથે સાથે ઈન્વેસ્ટિંગ અને ઈન્સ્યૉરન્સનો લાભ આપતો પ્લાન લૉન્ચ કર્યો છે. LICના પ્લાનમાં જીવન વીમાનું કવચ મળવાની સાથે સાથે બોનસનો પણ લાભ આપવાનો દાવો કર્યો છે.

  • Hyundai લાવશે મેગા-IPO

    દક્ષિણ કોરિયાની કંપની હ્યુન્ડેઈ મોટરની ભારતીય કંપની હ્યુન્ડેઈ મોટર ઈન્ડિયા મેગા-IPO લાવવાની વિચારણા કરી રહી છે. IPOનું કદ Rs 27,390 કરોડથી Rs 46,480 કરોડ રહેવાની શક્યતા છે.

  • LICએ SBIને પાછળ રાખી દીધી

    SBIને પછાડીને LIC ભારતની સૌથી મૂલ્યવાન લિસ્ટેડ સરકારી કંપની બની ગઈ છે. LICનો શેર 900 રૂપિયાની IPOની કિંમતને પાર થઈ ગયો છે. LICનો શેર છેલ્લાં છ મહિનામાં 44 ટકા વધ્યો છે જ્યારે SBIનો શેર છ મહિનામાં 5.6 ટકા જ વધ્યો છે.

  • આ વીમો લેતા જ નહીં

    વીમા નિયમનકાર IRDAIના ડેટા અનુસાર, જીવન વીમા કંપનીઓએ વર્ષ 2023-24માં એપ્રિલથી સપ્ટેમ્બર વચ્ચે કુલ 1.58 લાખ કરોડ રૂપિયાનું પ્રીમિયમ એકત્ર કર્યું હતું, જેમાં સિંગલ પ્રીમિયમ પોલિસીનો હિસ્સો 1.09 લાખ કરોડ રૂપિયા હતો.

  • EPFOએ કરોડો લોકોને આપી નવા વર્ષની ગિફ્ટ?

    EPFOએ કરોડો લોકોને આપી નવા વર્ષની ગિફ્ટ? ગયા વર્ષે મકાનના વેચાણે બનાવ્યો કેવો રેકોર્ડ? એલઆઇસીને 2024 પડ્યું ભારે

  • EPFOએ કરોડો લોકોને આપી નવા વર્ષની ગિફ્ટ?

    EPFOએ કરોડો લોકોને આપી નવા વર્ષની ગિફ્ટ? ગયા વર્ષે મકાનના વેચાણે બનાવ્યો કેવો રેકોર્ડ? એલઆઇસીને 2024 પડ્યું ભારે.. આ સિવાય પણ બિઝનેસ અને ફાઇનાન્સ સાથે જોડાયેલા ઘણાં સમાચારો છે અમારી પાસે..તો ચાલો ખોલીએ સમાચારોનું લંચ બોક્સ.

  • વીમા સામે લોન, ક્યાં મળશે સસ્તી?

    જીવન વીમો પરિવારમાં નાણાકીય જોખમોને તો કવર કરે જ છે..સાથે જ મુશ્કેલ સમયમાં લોન મેળવવામાં પણ મદદ કરે છે. જો તમારી પાસે એન્ડોમેન્ટ અને મની બેક જેવી પરંપરાગત જીવન વીમા પૉલિસી છે, તો તમે તેને ગીરવે મૂકીને સસ્તી લોન લઈ શકો છો