આવશે Railwayની Super App...ગ્લો એન્ડ હેન્ડસમ ક્રીમને બાયબાય...હવે બ્રિટનમાં ફેમિલી વિઝા મોંઘા પડશે
આવશે Railwayની Super App...ગ્લો એન્ડ હેન્ડસમ ક્રીમને બાયબાય...હવે બ્રિટનમાં ફેમિલી વિઝા મોંઘા પડશે
NTPC Green Energyએ Rs 10,000 કરોડના IPO માટે 4 ઈન્વેસ્ટમેન્ટ બેન્કની પસંદગી કરી છે. કંપની IPO દ્વારા મળનારી રકમનો ઉપયોગ સૌર ઊર્જા, ગ્રીન હાઈડ્રોજન અને ગ્રીન એમોનિયા જેવી યોજનાના મૂડીખર્ચ પાછળ કરવા માંગે છે.
T+0 settlement માટે કોઈ પણ રોકાણકાર ભાગ લઈ શકશે, પરંતુ બ્રોકર્સ માટે મર્યાદા રાખવામાં આવી છે. આ સેટલમેન્ટમાં કારોબાર માટે સવારે 9.30થી બપોરે 1.30 સુધીનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે.
Maruti Suzukiનો શેર 4% ઉછળીને ઓલ-ટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયો છે અને Rs 4 લાખ કરોડની માર્કેટ-કેપ ધરાવતી કંપનીની યાદીમાં તે સામેલ થઈ ગઈ છે. મારુતિનો શેર વધવા પાછળ કયા પરિબળ જવાબદાર છે તે સમજીએ.
કઇ ભારતીય કંપની બની દુનિયાની સૌથી મજબૂત ઇન્સ્યોરન્સ બ્રાન્ડ? વીમા સરેન્ડરના નિયમોમાં થયો શું ફેરફાર? લકઝરી મકાનોના વેચાણમાં થયો કેટલો વધારો?
કઇ ભારતીય કંપની બની દુનિયાની સૌથી મજબૂત ઇન્સ્યોરન્સ બ્રાન્ડ? વીમા સરેન્ડરના નિયમોમાં થયો શું ફેરફાર? લકઝરી મકાનોના વેચાણમાં થયો કેટલો વધારો?
LICના સ્ટાફનો બેઝિક પગાર ઓગસ્ટથી 16% વધારવાની સરકારે મંજૂરી આપી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. તેનાથી 4,000 જેટલાં પેન્ધનધારકોને પણ ફાયદો થશે.
LIC મ્યુચ્યુઅલ ફંડે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ લોન્ચ કર્યું છે. તેમાં સબ્સક્રિપ્શનની તારીખ 8 ફેબ્રુઆરીથી 12 ફેબ્રુઆરી છે.
શેરબજારમાં તેજીનો લાભ લઈને ખાનગી પ્રમોટર્સ તથા વીમા કંપનીઓએ અને વિદેશી રોકાણકારોએ પ્રોફિટ બૂકિંગની તક ઝડપી છે જ્યારે મ્યુચ્યુઅલ ફંડ્સ પાસે સતત રોકાણ આવી રહ્યું હોવાથી તેમનું હોલ્ડિંગ સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયું છે.