• આ 25 શેર્સમાં T+0 settlement શરૂ

    T+0 settlement માટે કોઈ પણ રોકાણકાર ભાગ લઈ શકશે, પરંતુ બ્રોકર્સ માટે મર્યાદા રાખવામાં આવી છે. આ સેટલમેન્ટમાં કારોબાર માટે સવારે 9.30થી બપોરે 1.30 સુધીનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે.

  • Mutual Fund Schemesનું મર્જર શું હોય છે?

    મ્યુચ્યુઅલ ફંડના મર્જર હેઠળ... મ્યુચ્યુઅલ ફંડ સ્કીમને કંપનીની કોઈ વર્તમાન સ્કીમમાં મર્જ કરવામાં આવે છે... કેટલીકવાર બે સ્કીમને જોડીને એક નવી સ્કીમ બનાવવા માટે મર્જર કરવામાં આવે છે

  • કાલુપુર કમર્શિયલ કોઓપરેટિવ બેન્કને દંડ

    રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા (RBI)એ ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશની 5 સહકારી બેન્કોને કુલ 46.65 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સૌથી વધુ દંડ અમદાવાદની કાલુપુર કોમર્શિયલ સહકારી બેન્કને થયો છે.

  • MF વેચતા પહેલા સમજો ટેક્સનું ગણિત

    મ્યુચ્યુઅલ ફંડને લાંબા ગાળે સંપત્તિ સર્જન માટે એક સારું સાધન માનવામાં આવે છે... તેમાં કરેલા રોકાણ પરનું રિટર્ન એટલે કે નફો કરના દાયરામાં આવે છે... આવકવેરા કાયદા હેઠળ, તેને આવક તરીકે ગણવામાં આવે છે, જેના પર કેપિટલ ગેઇન ટેક્સ ચૂકવવો પડે છે... ટેક્સની ગણતરી ફંડના પ્રકાર અને તેમાં તમારા હોલ્ડિંગ સમયગાળા પર આધારિત છે...

  • નિયમભંગ કરનારા સામે સેબીની લાલ આંખ

    SEBIએ શિવાય ઈન્વેસ્ટમેન્ટ્સ નામની કંપની અને તેના માલિકોને Rs 1.92 કરોડ રિફન્ડ કરવાનો આદેશ કર્યો છે અને Rs 6 લાખનો દંડ ફટકાર્યો છે.

  • રિસ્કોમીટરથી જાણો MFમાં કેટલું જોખમ?

    રિસ્કોમીટર વાસ્તવમાં દરેક મ્યુચ્યુઅલ ફંડના NFO સમયે બહાર પાડવામાં આવેલ એક ચિત્ર છે જેમાં એક તીર દ્વારા બતાવવામાં આવે છે કે ફંડમાં કેટલું જોખમ છે.