• ઈમ્પોર્ટ ડ્યૂટી ઘટાડોઃ GJEPCની માંગણી

    જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)એ વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મકતા ટકાવી રાખવા માટે ગોલ્ડ, સિલ્વર, કટ ડાયમંડ, પોલિશ્ડ ડાયમંડ અને કલર્ડ જેમસ્ટોન પર લાગતી આયાત જકાત ઘટાડવાની વિનંતી કરી છે.

  • 2023માં ગોલ્ડ ઈમ્પોર્ટમાં થયો 3% વધારો

    તહેવાર અને લગ્નની સિઝન દરમિયાન ભૌતિક માંગમાં વધારો થવાને કારણે 2023ના છેલ્લા ક્વાર્ટરમાં સોનાની આયાતમાં વધારો થયો છે.

  • જાણો સોના પર ટેક્સનું ગણિત

    આપણી પાસે સોનામાં રોકાણ કરવાના ઘણા વિકલ્પો છે. જેમ કે ગોલ્ડ ETF, ગોલ્ડ સેવિંગ્સ ફંડ્સ અને સૉવરિન ગોલ્ડ બોન્ડ્સ... તહેવારો અને લગ્નો દરમિયાન પણ સોનાની લેવડદેવડ પ્રચલિત છે… ઘણા લોકો વારસામાં અથવા વસીયતમાં સોનું મેળવે છે...આવી પરિસ્થિતિમાં, એ સમજવું જરૂરી છે કે સોનાના અલગ-અલગ પ્રકાર પર કેવી રીતે ટેક્સ લાદવામાં આવે છે.

  • કેટલે પહોંચી ITR ફાઇલ કરનારાની સંખ્યા?

    કેટલે પહોંચી ITR ફાઇલ કરનારાની સંખ્યા? 30 લાખ લોકોને કેમ મળી નોટિસ? કેટલો પહોંચ્યો સોનાનો ભાવ?

  • દક્ષિણ ભારતમાં સોનાનું આકર્ષણ વધ્યું

    Money9ના 2022ના સર્વેમાં ગોલ્ડ ખરીદવામાં સુરત સૌથી આગળ હતું જ્યારે 2023ના સર્વેમાં આ સ્થાન બેંગાલુરુને મળ્યું છે. બેંગાલુરુના 69 ટકા પરિવારોએ 2023માં સોનામાં રોકાણ કર્યું હોવાનું સ્વીકાર્યું છે.

  • મની ટાઈમ બુલેટિન

    ક્રેડિટ કાર્ડ દ્વારા કેટલો ખર્ચ થયો? સેન્સેક્સ અને સોનું કેટલા વધ્યા? ગુજરાતના એરપોર્ટ પર કેટલો ટ્રાફિક નોંધાયો? ITR ફાઈલ કરવા માટે કયા ફોર્મ ભરવા પડશે? મ્યુચ્યુઅલ ફંડ્સમાં SIPનો હિસ્સો કેટલે પહોંચ્યો?