• Gold Loan લેનારા ધ્યાન રાખો..

    ગોલ્ડ લોન લેવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. ઘણી નોન-બેંકિંગ ફાયનાન્સ કંપનીઓ એટલે કે NBFC ડોર-ટુ-ડોર ગોલ્ડ લોનની સુવિધા પૂરી પાડી રહી છે. ગોલ્ડ લોન માટે એજ્યુકેશન કે પર્સનલ લોન જેવા વધુ કાગળની જરૂર પડતી નથી. પરંતુ ગોલ્ડ લોન લેતી વખતે કેટલીક મહત્વપૂર્ણ બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે..

  • સોનું વિક્રમ સ્તરે પહોંચ્યું

    2024ના પ્રથમ 3 મહિનામાં સોનાની કિંમત લગભગ 10 ટકા વધી છે. અમેરિકન ફેડ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો થવાની શક્યતા તેમજ સલામત એસેટ તરીકે સોનામાં રોકાણ વધવાથી ભાવમાં સતત તેજીની ચાલ જોવા મળી છે.

  • વૈશ્વિક સ્તરે ગોલ્ડ ઓલ-ટાઈમ હાઈ

    સોનું મોંઘુ હોવાને કારણે લોકો મોટા પાયે ખરીદી ટાળી રહ્યાં છે. જોકે સોનાના ટોચના ખરીદનાર ચીનમાં આ વર્ષે મજબૂત માંગ જોવા મળી શકે છે.

  • ભાવ વધવા છતાં સોનાની માંગ યથાવત્

    આર્થિક વૃદ્ધિ તેમજ લોકોની કમાણી વધવાથી સોનાની માંગમાં વધારો જોવા મળશે. જો વ્યાજના દર ઘટશે તો સોનાની કિંમત વધી શકે છે. સોનાની કિંમત ઘટી તો માંગ વધશે, પરંતુ લોકો ઈચ્છે છે કે, સોનાની કિંમતમાં થોડીક સ્થિરતા આવે.

  • માત્ર 1 રુપિયામાં ખરીદો સોનું!

    તમે Paytm, Google Pay અને PhonePe જેવી ફિનટેક એપ્સ દ્વારા માત્ર 1 રૂપિયામાં ડિજિટલ ગોલ્ડ ખરીદી શકો છો. અહીં તમને શુદ્ધ સોનું મળશે. આ સિવાય કેટલીક જ્વેલરી કંપનીઓ ડિજિટલ ગોલ્ડ ખરીદવાની સુવિધા પણ આપી રહી છે. અહીં ઓછામાં ઓછા 100 રૂપિયામાં ગોલ્ડ ખરીદી શકાય છે. પરંતુ આ રોકાણ કેટલું સુરક્ષિત છે? જાણો આ રિપોર્ટમાં.

  • બેન્ક ઑફ બરોડામાં ભોપાળો

    BoBની અમુક બ્રાન્ચના કર્મચારીઓએ તેમના ટાર્ગેટ પૂરા કરવા માટે ગયા વર્ષે નકલી ગોલ્ડ લોન આપી હોવાનું જાણવા મળ્યું છે.

  • સોના-ચાંદીની આયાત મોંઘી થઈ

    સરકારે સોના અને ચાંદીના સિક્કાઓ પર લાગતી 10 ટકા આયાત ડ્યૂટી વધારીને 15 ટકા કરી છે. દેશનાં ઉદ્યોગને ફાયદો થાય તે માટે સરકારે આ પગલું ભર્યું છે.