• Key Fact Statement જાણવું કેમ જરૂરી છે?

    આ એક પાનાનો ડોક્યુમેન્ટ હોય છે જેને તમે સરળતાથી વાંચીને લોનનો ઇન્ટરેસ્ટ રેટ, લોનનો સમયગાળો, પ્રોસેસિંગ ફી, ફોરક્લોઝર ચાર્જિસ અને Late payment fee સહિત બધા ચાર્જિસ અને ફી અંગે જાણી શકો છો.

  • વિઝા અને માસ્ટરકાર્ડ પર RBIની કડકાઇ

    વિઝા અને માસ્ટરકાર્ડ પર ચાલ્યો આરબીઆઇનો ડંડો? આરબીઆઇ ગર્વનરે બેંકોને કઇવાત માટે કર્યા એલર્ટ? એચસીએલ કર્મચારીઓ માટે શું થયું અનિવાર્ય?

  • વિઝા અને માસ્ટરકાર્ડ પર RBIની કડકાઇ

    વિઝા અને માસ્ટરકાર્ડ પર ચાલ્યો આરબીઆઇનો ડંડો? આરબીઆઇ ગર્વનરે બેંકોને કઇવાત માટે કર્યા એલર્ટ? એચસીએલ કર્મચારીઓ માટે શું થયું અનિવાર્ય?

  • સીનિયર સીટિઝન માટે બેસ્ટ FD રેટ

    SBI, ICICI બેન્ક અને HDFC બેન્કમાંથી કોણ આપે છે મહત્તમ વ્યાજ? સીનિયર સીટિઝનને ક્યાં થશે વધારે કમાણી?

  • બેન્ક ઑફ બરોડામાં ભોપાળો

    BoBની અમુક બ્રાન્ચના કર્મચારીઓએ તેમના ટાર્ગેટ પૂરા કરવા માટે ગયા વર્ષે નકલી ગોલ્ડ લોન આપી હોવાનું જાણવા મળ્યું છે.

  • બેન્કોએ વધાર્યાં FDના વ્યાજ દર

    HDFC બેન્કે Rs 2 કરોડથી Rs 5 કરોડની FDના રેટમાં વધારો કર્યો છે. કર્ણાટક બેન્કના ગ્રાહકને 375 દિવસની FD પર 7.4% વ્યાજ મળી શકે છે.

  • IMPS દ્વારા પૈસા ટ્રાન્સફર કરવાના નિયમ

    1 ફેબ્રુઆરીથી નવો નિયમ લાગુ થશે એટલે ગ્રાહકો લાભાર્થીનું નામ તેમજ ખાતા નંબર અને IFSC કોડ જેવી વિગત નાખ્યા વગર પણ 5 લાખ રૂપિયા સુધીની રકમ ટ્રાન્સફર કરી શકશે.

  • ઓછા વ્યાજ દરે પર્સનલ લોન ક્યાંથી મળે?

    પર્સનલ લોનના ઈન્ટરેસ્ટ રેટ 10 ટકા કરતાં વધારે છે. તેનો આધાર તમારા ક્રેડિટ સ્કોર પર રહેલો છે. પર્સનલ લોનને અનસિક્યૉર્ડ લોન કહે છે કારણ કે તમે કોઈ પણ જામીનગીરી આપ્યા વગર આ લોન લઈ શકો છો.

  • બધા માટે યોગ્ય નથી આ સ્કીમ

    દીકરીના નામે રોકાણ કરવાની તક આપતી સુકન્યા સમૃદ્ધિ યોજનામાં અન્ય સ્મોલ સેવિંગ સ્કીમ કરતાં વધારે રિટર્ન મળે છે. ટેક્સ બેનિફિટ પણ મળે છે. આમ છતાં આ યોજના કોની માટે અયોગ્ય છે તે જાણીએ....