• બધા માટે યોગ્ય નથી આ સ્કીમ

    દીકરીના નામે રોકાણ કરવાની તક આપતી સુકન્યા સમૃદ્ધિ યોજનામાં અન્ય સ્મોલ સેવિંગ સ્કીમ કરતાં વધારે રિટર્ન મળે છે. ટેક્સ બેનિફિટ પણ મળે છે. આમ છતાં આ યોજના કોની માટે અયોગ્ય છે તે જાણીએ....

  • FD કરવી હોય તો અહીં કરો

    નવું વર્ષ ફિક્સ્ડ ડિપોઝિટમાંથી કમાણીનું વર્ષ સાબિત થઈ શકે છે... RBIએ સતત પાંચમી વખત રેપો રેટ 6.5 ટકા યથાવત રાખ્યો છે... આમ છતાં, FDના વ્યાજ દરોમાં વધારો થઈ રહ્યો છે... SBI સહિત 7 બેંકોએ FD પરના વ્યાજ દરમાં વધારો કર્યો છે… FDના વ્યાજ દરો 8-9 ટકા પર પહોંચી ગયા છે... ચાલો જાણીએ કે કઈ બેંકોએ વ્યાજ દરમાં કેટલો વધારો કર્યો છે...

  • આ છે સિક્યોર્ડ ક્રેડિટ કાર્ડ!

    સિક્યોર્ડ ક્રેડિટ કાર્ડ બેંક FDના બદલે મળે છે. એટલે કે બેંક તમારી એફડીને કોલેટરલ તરીકે રાખે છે. જો તમે ચુકવણીમાં ડિફોલ્ટ કરશો, તો કાર્ડ જારી કરનાર કંપની અથવા બેંક તમારી FDમાંથી તે પૈસા વસૂલ કરશે. તેથી, જે લોકોનો ક્રેડિટ સ્કોર સારો નથી અને જેમની પાસે FD છે તેઓ સરળતાથી આ ક્રેડિટ કાર્ડ મેળવી શકે છે. આ કાર્ડની મદદથી ક્રેડિટ સ્કોર બનાવી શકાય છે અને ખરાબ ક્રેડિટ સ્કોર સુધારી શકાય છે.

  • મેળવો જોખમ વગર FDથી વધુ રિટર્ન

    ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે FD એ રોકાણનો લોકપ્રિય વિકલ્પ છે... વધુ વળતર માટે,, સેવિંગ્સ એકાઉન્ટના બદલે FDમાં પૈસા રાખવાની સલાહ આપવામાં આવે છે... મોટી બેંકોની શૉર્ટથી મીડિયમ ટર્મ એટલે કે 1 થી 3 વર્ષની FD પર હાલમાં 6 થી 8 ટકા ઈન્ટરેસ્ટ રેટ મળે છે... પરંતુ કેટલીક પ્રાઈવેટ બેંકો એવી છે જે સેવિંગ્સ એકાઉન્ટ પર 8 ટકા સુધી વ્યાજ આપી રહી છે... એટલે કે સેવિંગ્સ એકાઉન્ટમાં ફિક્સ ડિપોઝીટ જેવું રિટર્ન...

  • 5 સહકારી બેન્કોને દંડ

    RBIએ ગુજરાતની 3 અને તેલંગાણા તથા તામિલનાડુની 1-1 સહકારી બેન્કો સામે દંડાત્મક કાર્યવાહી કરી છે. આ તમામ બેન્કોએ RBIના વિવિધ નિયમોનો ભંગ કર્યો હતો.