• LIVE: Money Time Bulletin

    કયા રાજ્યોમાં દેખાયો લમ્પી સ્કિન ડિસીઝ? શું 9 મહિનાની મેટરનિટી લીવ મળશે? ટાટા મોટર્સ કઈ કારનું ઈલેક્ટ્રિક વર્ઝન લાવશે? મારુતિની વેગનઆરના કેટલા યુનિટ વેચાયા? વોડાફોન આઈડિયાના શેરમાં તેજીનું શું છે કારણ? જાણવા માટે જુઓ Money Time...

  • મની ટાઈમ બુલેટિન

  • 30 લાખ WagonR વેચાઈ ગઈ

    1999માં લૉન્ચ થયેલી વેગનઆર છેલ્લાં 24 વર્ષથી ભારતમાં વેચાઈ રહી છે અને માર્ચ 2023માં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં તે બેસ્ટ-સેલિંગ કાર બની રહી છે. તેણે સતત બે વર્ષથી બેસ્ટ સેલિંગ કારનું બિરુદ મેળવ્યું છે.

  • MG મોટર ગુજરાતમાં બીજો પ્લાન્ટ નાખશે

    MG મોટર 2028 સુધીમાં રૂ.5,000 કરોડથી વધુ રકમનું રોકાણ કરશે અને પ્રત્યક્ષ તથા પરોક્ષ રીતે 20,000 લોકોને રોજગારી પૂરી પાડવા માંગે છે.

  • ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર કંપનીઓ રિફન્ડ આપશે

    ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર બનાવતી ઓલા, એથર, હીરો, ટીવીએસ જેવી અગ્રણી કંપનીઓ તેમના ગ્રાહકોને ચાર્જરના પૈસા પરત કરશે. આ કંપનીઓએ ગ્રાહકો પાસેથી ચાર્જરના પૈસા અલગથી વસૂલ્યા હતા, જે હવે પરત કરશે. રિફન્ડની રકમનો આંકડો અંદાજે રૂ.288 કરોડ છે.

  • ટોયોટા ઈનોવા ક્રિસ્ટા મોંઘી થઈ

    અગ્રણી કાર કંપની ટોયોટા કિર્લોસ્કર મોટર્સે તેની ફ્લેગશિપ MPV ઈનોવા ક્રિસ્ટાના બે ટોપ-વેરિયન્ટ્સની કિંમત જાહેર કરી છે. ટોયોટાએ તેના ફ્લેગશિપ મલ્ટિ-પર્પઝ વ્હિકલ Innova Crystaના બે ટોપ-વેરિયન્ટ્સના ભાવ જાહેર કર્યા છે. આ MPV કુલ 4 વેરિયન્ટમાં મળશે, જેમાં G, GX, VX અને ZXનો સમાવેશ થાય છે. ટોયોટાએ VX અને ZX વેરિયન્ટની કિંમત જાહેર કરી છે. ક્રિસ્ટા VX 7-સીટરની કિંમત રૂ.23.79 લાખથી જ્યારે 8-સીટરની કિંમત રૂ.23.84 લાખથી શરૂ થશે. ઈનોવા ક્રિસ્ટા ZXની કિંમત રૂ.25.43 લાખથી શરૂ થશે. 

  • વૈશાખી વાયરા વચ્ચે લસણમાં તેજીનો પવન

    લસણના ભાવ કેમ વધ્યા? અદાણીના શેરહોલ્ડર્સની સંખ્યા કેટલી થઈ? મારુતિએ કઈ કાર લૉન્ચ કરી? સસ્તામાં હોમ લોન ક્યાંથી મળશે? કઈ કંપનીએ જાહેર કર્યું ડિવિડન્ડ? ICICI Bankના શેર લેવાય? BSEના નવા નિયમ ક્યારથી લાગુ થશે? જાણવા માટે જુઓ Money Time...