• પ્રોપર્ટી માર્કેટમાં તેજી જળવાઈ રહેશે

  Knight Frank Indiaના રિપોર્ટ અનુસાર, લક્ઝરી ઘરોની માંગ દર વર્ષે વધી રહી છે. 2024ના પ્રથમ 3 મહિનામાં 1 કરોડ અને તેનાથી વધુ કિંમતના મકાનોના વેચાણમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે.

 • કાલુપુર કમર્શિયલ કોઓપરેટિવ બેન્કને દંડ

  રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા (RBI)એ ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશની 5 સહકારી બેન્કોને કુલ 46.65 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સૌથી વધુ દંડ અમદાવાદની કાલુપુર કોમર્શિયલ સહકારી બેન્કને થયો છે.

 • જમીનોના સોદામાં અમદાવાદ નંબર-1

  વર્ષ 2023માં સમગ્ર દેશમાં 2,707 એકરથી પણ વધારે જમીન માટેના ઓછામાં ઓછા 97 અલગ-અલગ સોદા નોંધાયા હતા. અમદાવાદમાં સૌથી વધુ 739.8 એકર જમીન માટે સોદા થયા હતા.

 • મની ટાઈમ બુલેટિન

  અમદાવાદનું હાઉસિંગ માર્કેટ દેશનું સૌથી એફોર્ડેબલ માર્કેટ છે. નાની બચત યોજનાઓના વ્યાજ દરમાં નજીવો વધારો થઈ શકે છે. એક્સિસ બેન્કે પણ ઈન્ટરેસ્ટ રેટ વધારવાની જાહેરાત કરી છે.

 • મની ટાઈમ બુલેટિન

  કઈ બેન્ક આપે છે FD પર વધારે વ્યાજ? કેટલું પકડાયું દાણચોરીનું સોનું? ડુંગળીના ઉત્પાદનમાં કેમ ઘટાડો થશે? અમદાવાદની ફ્લાઈટ કેમ મોંઘી થઈ? કઈ કંપની વધારશે કારના ભાવ?

  ગુજરાતના પ્રોપર્ટી માર્કેટમાં કેટલા ભાવે સોદો થયો? કયા રાજ્યની સહકારી બેન્કોને સૌથી વધુ વખત દંડ થયો? કઈ બેન્કે ક્રેડિટ કાર્ડને UPI સાથે જોડ્યું? પંજાબ સરકારે ખેડૂતો માટે કઈ જાહેરાત કરી?

  ગુજરાતમાં કેટલા પ્રવાસીએ ફ્લાઈટ્સ પકડી? IREDAના IPOમાં કેટલી કમાણી થઈ? શેરબજારમાં શું થયું? સરકારે કોના માટે કરી મહત્ત્વની જાહેરાત?