Home >
મની જ્ઞાનનો આ વીડિયો જુઓ અને સમજો કે, કંપની સાથે સંકળાયેલા સમાચાર બહાર આવ્યા પછી તેના કાઉન્ટરમાં કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ ….
સમાચારના આધારે શેરના ભાવમાં થતી મૂવમેન્ટ પર નજર રાખીને ઘણા રોકાણકારો ખરીદ-વેચાણ કરે છે, પરંતુ શું સમાચાર-આધારિત શેર ટ્રેડિંગ ફાયદાકારક છે?
સામાન્ય રીતે પ્રમોટર એટલે કંપનીનો માલિક. કોઈ કંપનીમાં એક કરતાં વધુ પ્રમોટર હોઈ શકે છે. કંપનીમાં પ્રમોટરની શું ભૂમિકા હોય છે?
શેરબજારમાં રોકાણ કરતાં પહેલાં P/E રેશિયોની ફૉર્મ્યુલા સમજવી જરૂરી છે. આ રેશિયો સમજાઈ જશે તો કમાણીની તક સરળતાથી શોધી શકશો.
કંપનીના કુલ આઉટસ્ટેન્ડિંગ શેર્સમાંથી પ્રમોટર પાસે કુલ કેટલા શેર્સ છે તેનો આંકડો એટલે પ્રમોટર્સ હોલ્ડિંગ.
જો પ્રમોટરને શેર ગીરવે મૂકીને દેવું કરવાની જરૂર પડે, તો રોકાણકારોએ શું ધ્યાનમાં રાખવું, તે જાણો મની જ્ઞાનના આ વીડિયોમાં….
કોલેજ જવાની તૈયારી કરી રહેલો રજતના મનમાં એક સવાલ છે કે, આ કંપનીઓના પ્રમોટર કોણ હોય છે? થોડુંક ગૂગલ કરતાં તેને જાણવા મળ્યું કે, કંપનીમાં પ્રમોટર એટલે કંપનીનો માલિક. એટલે કે, બિઝનેસને એક આઇડિયામાંથી નફાકારક કંપનીમાં તબદીલ કરવાનું તમામ કામ આ પ્રમોટરનું જ હોય છે. કોઈ કંપનીમાં એક, બે કે તેનાથી વધારે પણ પ્રમોટર હોઇ શકે […]
શેરબજાર તમને કમાણી કરવાની ઘણી તક અને વિકલ્પો આપે છે, બસ જરૂર છે યોગ્ય તક યોગ્ય સમયે ઝડપવાની. જો તમને IPOમાં કમાણીની તક ન મળી હોય તો તમે કંપનીઓની બાયબેક ઓફરનો વિકલ્પ પસંદ કરી શકો છો. આ વિકલ્પ ઘણો આશાસ્પદ અને સલામત પણ છે. આ બાયબેક શું છે? શેરબજારના રોકાણકારો જાણતા જ હશે કે, સસ્તામાં શેર […]
ગુડગાંવમાં રહેતી મહિમાના મોબાઇલમાં ઝોમેટોની એપ્લીકેશન ક્યારથી આવી ગઈ, તે તો તેણીને યાદ નથી, કદાચ પહેલી નોકરી શરૂ કરી ત્યારે બહેનપણીએ જ તેને ઝોમેટો એપની જાણકારી આપી હતી અને ત્યારથી મહિમા ઝોમેટો દ્વારા ફૂડ ઓર્ડર કરતી થઈ. ક્યારેક સમયસર તો ક્યારે વિલંબ સાથે, ક્યારેક ગરમાગરમ તો ક્યારે ઠંડું, પણ લોકોને ઝોમેટો દ્વારા ફૂડની ડિલિવરી મળતી થઈ. […]
બાયબેકમાં ફાયદો થવાનો આધાર એ વાત પર છે કે કંપની શેરધારકોના કેટલા શેર પાછા ખરીદે છે. સેબીએ બાયબેકમાં રિટેલ રોકાણકારોનો ક્વોટા 15 ટકા નક્કી કર્યો છે.