P/E રેશિયો કેવી રીતે શોધશો? અહીં સમજો તેની ફૉર્મ્યુલા

શેરબજારમાં રોકાણ કરતાં પહેલાં P/E રેશિયોની ફૉર્મ્યુલા સમજવી જરૂરી છે. આ રેશિયો સમજાઈ જશે તો કમાણીની તક સરળતાથી શોધી શકશો.

Published: January 25, 2022, 09:38 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો