• શેર બજારમાં એવરેજિંગ કેવી રીતે કરશો?

    શું હોય છે એવરેજિંગ? એવરેજિંગનો યોગ્ય સમય કેવી રીતે શોધવો? સતત ઘટતા શેરોમાં ખરીદી કરવી યોગ્ય રણનીતિ છે?

  • પ્રાઇવેટ કે સરકારી, કઇ બેંક આપશે વધુ નફો

    બેંકિંગ શેરમાં રોકાણ કરતાં પહેલાં કઇ વાતોનું રાખશો ધ્યાન? પ્રાઇવેટ કે સરકારી, કઇ બેંક આપશે વધુ નફો?

  • કેવી હોવી જોઇએ સોનામાં રોકાણની રણનીતિ?

    શું ગોલ્ડના રિટર્ન ઇક્વિટી માર્કેટને કરશે આઉટપર્ફોર્મ? સોનામાં તેજીનું શું છે કારણ?

  • તમારા પોર્ટફોલિયો પર ચોમાસાની અસર થશે?

    ચોમાસાની અસર કયા સેક્ટર પર પડે છે? ચોમાસાને ધ્યાનમાં રાખીને પોતાનો પોર્ટફોલિયો કેવી રીતે બનાવશો? ચોમાસું નબળું રહેવાથી કયા સેક્ટર્સ પર સૌથી વધુ અસર થાય છે અને કેમ? FMCG Sectorમાં ઓછા વરસાદની કેવી અસર પડે છે? FMCG Sectorમાં અત્યારે કયા શેર પર લગાવવો જોઇએ દાવ? નબળા ચોમાસાની ઓટો સેકટર્સ પર કેવી અસર પડે છે? ટૂ વ્હીલર સેક્ટરમાં કયા શેર પર પૈસા લગાવવા જોઇએ?

  • કઇ Midcap IT કંપનીઓમાં મળશે સારુ રિટર્ન

    મિડકેપ IT કંપની પસંદ કરતી વખતે કયા આંકડાઓ પર રાખશો નજર? Cyient, Coforge, Mastek, LT Technologyની તેજીમાં શું કરવું? પોતાના પોર્ટફોલિયોમાં મિડકેપ IT કંપનીઓનો કેટલો હિસ્સો રાખવો?

  • Q4 પરિણામો બાદ કયા શેરમાં મળશે સારી તક

    ચોથા ક્વાર્ટરના પરિણામો બાદ પોર્ટફોલિયોમાં કરશો કેવો ફેરફાર? Q4 પરિણામો બાદ કયા સેક્ટર્સની કંપનીઓને પોર્ટફોલિયોમાંથી દૂર કરશો?

  • ક્યાંક ફસાઇ ન જાઓ અદાણીના શેરમાં!

    SEBIની તપાસની Adani Groupના Stocks પર શું થશે અસર? Adani Trans. અને Adani Totalના MSCI Index થી બહાર થવાથી કેટલું થશે નુકસાન?

  • ITCના પરિણામો શું સંકેત આપી રહ્યા છે

    ITCનો શેર સતત દોડી રહ્યો છે. રોજેરોજ તેમાં નવી હાઈ બની રહી છે. કંપનીનું માર્કેટ કેપ 5.5 ટ્રિલિયન રૂપિયાને પાર થઈ ગયું છે. કોલકાતા સ્થિત આ કંપનીનો શેર 30 મે-મંગળવારના રોજ એક્સ-ડિવિડન્ડ થવાનો છે. સિગારેટથી લઈને હોટેલ કારોબારમાં ફેલાયેલી કોલકાતાની આ કંપનીએ રોકાણકારોને ચાલુ વર્ષે 35 ટકા વળતર આપ્યું છે. ITCના કાઉન્ટરમાં તેજીવાળાએ તરખાટ મચાવ્યો છે. છેલ્લાં 6 ટ્રેડિંગ સેશનથી તેમાં વણધારી તેજી જળવાઈ છે. FMCG ક્ષેત્રે ITC અગ્રણી કંપની તરીકે નામના ધરાવે છે.

  • ક્યાંક દાઝી ના જાવ આ તેજીમાં !

    બજારમાં દેખાતી તેજીને જોઇને કૂદી ના પડતા.

  • ચોમાસુ બગડ્યું તો આ સ્ટોક ગગડ્યા સમજો !

    ચાલુ વર્ષે ચોમાસા પર અનિશ્ચિતતાના વાદળો મંડરાઇ રહ્યા છે. ગુજરાતના કાંઠે બિપરજોય વાવાઝોડાએ ગુજરાતથી લઇને છેક ઉત્તર પ્રદેશ સુધી મોસમ ખોરવી નાંખી છે ત્યારે દેશમાં ચોમાસું આગળ કેવી રીતે વધે છે તેના પર બધાની નજર છે. પરંતુ જો ચોમાસું બગડ્યું તો ચોમાસા પર આધાર રાખીને ચાલતી ઇન્ડસ્ટ્રીને પણ મોટો આંચકો આવશે અને તે ક્ષેત્રમાં કામ કરતી કંપનીઓના સ્ટોક પણ ગગડશે.