જ્યારે કોઇ કંપની બોનસ શેર જાહેર કરે છે તો તેનાથી કંપનીના વેલ્યૂએશન એટલે કે મૂલ્યાંકનમાં કોઇ ફરક નથી પડતો. માત્ર શેરના ભાવ ઘટી જાય છે.
બેલેન્સ્ડ ફંડ કે બેલેન્સ્ડ હાઇબ્રિડ મ્યુ.ફંડ એક પ્રકારનું હાઇબ્રિડ ફંડ હોય છે. આ એવા ઓપન એન્ડેડ ફંડ છે જે ઇક્વિટી અને ડેટ એમ બન્નેમાં પૈસા લગાવે છે.
મંદીની ભારત પર કેટલી અસર થશે? એવા કયા સેકટર કે શેર છે જે મંદીમાં પણ તમને મોટા નુકસાનથી બચાવી શકે છે?
જો તમે પણ રિયલ એસ્ટેટમાં રોકાણ કરવા માંગો છો પરંતુ તમારી પાસે લાખો, કરોડો રૂપિયા નથી તો ચિંતા કરવાની જરૂર નથી.
એવા ક્યા શેર છે કે જેને તમે વેચીને નહીં પરંતુ જાળવી રાખીને નિયમિત સમયાંતરે ફિક્સ ડિપોઝિટની જેમ રિટર્ન મેળવી શકો છો?
શેરબજારમાં જેટલું જોખમ વધુ લેશો તમને ફાયદો તેટલો વધુ થશે.
go for ETF for comprihensive investing
Banking Stocksમાં રોકાણ કરવું યોગ્ય છે? Banking Stocks પસંદ કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? શું 2023માં પણ Banking Stocksમાં તેજી જોવા મળશે?
these stocks will give you bumper return
how risky to invest in debt ridden company