મ્યુચ્યુઅલ ફંડમાં રિટર્ન અનેક બાબતો પર આધાર રાખે છે. તગડા માટે કુશળ ફંડ મેનેજરની પણ જરૂર પડે છે, કારણ કે, ફંડ મેનેજરોની આવડત મુખ્ય ભાગ ભજવે છે.
બાયબેકમાં ફાયદો થવાનો આધાર એ વાત પર છે કે કંપની શેરધારકોના કેટલા શેર પાછા ખરીદે છે. સેબીએ બાયબેકમાં રિટેલ રોકાણકારોનો ક્વોટા 15 ટકા નક્કી કર્યો છે.
વિવિધ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં રોકાણકારોને જોરદાર રિટર્ન મળ્યાં છે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ દ્વારા તમને કમ્પાઉન્ડિંગનો ફાયદો મળે છે.
કંપનીના કુલ આઉટસ્ટેન્ડિંગ શેર્સમાંથી પ્રમોટર પાસે કુલ કેટલા શેર્સ છે તેનો આંકડો એટલે પ્રમોટર્સ હોલ્ડિંગ.
શેરબજારમાં રોકાણ કરતાં પહેલાં P/E રેશિયોની ફૉર્મ્યુલા સમજવી જરૂરી છે. આ રેશિયો સમજાઈ જશે તો કમાણીની તક સરળતાથી શોધી શકશો.
નાયકા, ઝોમેટો જેવા સ્ટાર્ટઅપ્સ ખોટ કરે છે, છતાં તેમના IPOને જંગી સબ્સ્ક્રિપ્શન કેવી રીતે મળે છે? તો જાણીએ સ્ટાર્ટઅપ્સનું વેલ્યુએશન કેવી રીતે થાય છે?
અત્યારે માર્કેટમાં એક પછી એક ઘણા NFO લોન્ચ થઈ રહ્યાં છે ત્યારે રોકાણકારોએ NAVનું ગણિત કેવી રીતે સમજવું તે જાણીએ અમારા ફૉર્મ્યુલા ગુરુ પાસેથી.