• શેરબજારમાં રોકાણની આંટીઘૂંટી ઉકેલો

    કઈ ભૂલ કરવાથી રોકાણમાં ખોટ જાય છે? ભારતનાં લોકો ઈક્વિટીમાં કેમ ઓછું રોકાણ કરે છે? લોકોમાં ગોલ્ડ અને રિયલ એસ્ટેટમાં રોકાણનું આકર્ષણ કેમ છે? રોકાણ પોર્ટફોલિયોમાં ઈક્વિટીને સામેલ કરવાની શા માટે છે અત્યંત જરૂર? જાણો ખાસ પૉડકાસ્ટ 'Guru Mantra with Saurabh'માં...

  • બજારમાંથી કમાણી કરવાની સરળ રીત

    રોકાણ તો કરો છો, પરંતુ તેમાંથી મહત્તમ વળતર મળે તેના માટે શું કરવું જોઈએ...? લાંબા ગાળાનું રોકાણ કેવી રીતે ફાયદાકારક સાબિત થઈ શકે? જાણો ખાસ પૉડકાસ્ટ 'Guru Mantra with Saurabh'માં...

  • શિસ્તબદ્ધ રોકાણકાર કેવી રીતે બનશો?

    રોકાણની સફરમાં શિસ્ત કેળવવી શા માટે જરૂરી છે? રોકાણમાં લાંબા ગાળા માટે ટકી રહેવું શા માટે જરૂરી છે? જો મહત્તમ રિટર્ન મેળવવું હોય તો લોંગ-ટર્મ ખેલાડી બનવું જરૂરી છે અને તેના માટે કેવી રણનીતિ અપનાવવી જોઈએ તે સમજવા માટે જુઓ Guru Mantra With Saurabh.

  • Saurabh Mukherjeaને સાંભળવા રહો તૈયાર

    રોકાણ કરવામાં એક નાનકડી ભૂલ બહુ મોટું નુકસાન કરાવી શકે છે. રોકાણકારો ક્યારેક લાલચમાં તો ક્યારેક પરિસ્થિતિને ખોટી રીતે સમજવાની ભૂલ કરી બેસે છે. ભૂલ કરવાથી કેવી રીતે બચવું તે સમજવા માટે જોવાનું ના ભૂલતા Guru Mantra With Saurabh...

  • રોકાણમાં પોતાના જ દુશ્મન ના બનતા

    શેરબજારમાં રોકાણ કરનારા નાની-નાની ભૂલો કરીને પોતાના જ દુશ્મન બને છે. આવેશમાં આવીને ખોટા નિર્ણયો લઈ લે છે અને પછી નફાની જગ્યાએ ખોટના ખાડામાં ઊતરી જાય છે. આવી ભૂલો કરવાથી કેવી રીતે બચવું તે સમજવું હોય તો જુઓ, Guru Mantra With Saurabh...

  • ખોટથી બચાવશે રોકાણની આ રીત

    માત્ર એક શેરમાં કે એક જ એસેટ ક્લાસમાં રોકાણ કરવાથી બચવું જોઈએ અને વૈવિધ્યસભર રોકાણ કરીને સ્માર્ટ રોકાણકાર કેવી રીતે બનવું તે સમજીએ Guru Mantra With Saurabh...

  • ના તો એક જ શેર સારો અને ના તો અનેક

    શેરબજારમાં રોકાણનો મૂળ સિદ્ધાંત શું છે? એક રોકાણકારે પોર્ટફોલિયો ડાઈવર્સિફિકેશનની સમજ કેવી રીતે કેળવવી જોઈએ? પોર્ટફોલિયો ડાઈવર્સિફિકેશન ખરેખર શું છે? આ તમામ સવાલોના જવાબ જાણવા માટે જુઓ અમારો ખાસ એપિસોડ Guru Mantra With Saurabh...

  • સારી કંપનીનો શેર કેવી રીતે પસંદ કરવો

    એવી કઈ કંપની છે જેના શેર ખરીદવાથી તમને ફાયદો થાય? એવી કઈ કંપની છે જેના શેર ખરીદવાથી દૂર રહેવું જોઈએ? કંપનીનું ફંડામેન્ટલ કેટલું મજબૂત છે તે કેવી રીતે ખબર પડે? શેર ખરીદવા માટે કઈ કંપની પસંદ કરવી તે સમજવા માટે જુઓ અમારો આજનો આ ખાસ કાર્યક્રમ Guru Mantra With Saurabh Mukherjea

  • ખરાબ કંપની કેવી રીતે શોધવી?

    ઈક્વિટીમાં રોકાણ કરતી વખતે સાવધાની રાખવી અત્યંત જરૂરી છે. માત્ર લાંબા ગાળા સુધી રોકાણ કરવાથી શેરબજારમાં પૈસા બનતા નથી. રોકાણકારે લેભાગુ અને અશિસ્ત માલિકોથી પણ બચવાની જરૂર છે. સારી કંપનીઓની સાથે સાથે ખરાબ કંપનીઓની પરખ કરવી પણ અત્યંત જરૂરી છે. આ કામ કેવી રીતે કરવું તે સમજવું હોય તો જુઓ અમારો ખાસ એપિસોડ Guru Mantra With Saurabh...