સારી કંપની તો બધા શોધે, પણ ખરાબ કંપની કેવી રીતે શોધવી? Saurabh Mukherjea પાસેથી સમજીએ | Investment Tips

ઈક્વિટીમાં રોકાણ કરતી વખતે સાવધાની રાખવી અત્યંત જરૂરી છે. માત્ર લાંબા ગાળા સુધી રોકાણ કરવાથી શેરબજારમાં પૈસા બનતા નથી. રોકાણકારે લેભાગુ અને અશિસ્ત માલિકોથી પણ બચવાની જરૂર છે. સારી કંપનીઓની સાથે સાથે ખરાબ કંપનીઓની પરખ કરવી પણ અત્યંત જરૂરી છે. આ કામ કેવી રીતે કરવું તે સમજવું હોય તો જુઓ અમારો ખાસ એપિસોડ Guru Mantra With Saurabh...

Published: March 2, 2024, 07:00 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો