શું અત્યારે સિમેન્ટ સેક્ટરની કંપનીઓમાં રોકાણ કરવાનો યોગ્ય સમય છે?

છેલ્લા 5 નાણાકીય વર્ષોમાં,સિમેન્ટ ઉદ્યોગની ક્ષમતા 11.9 કરોડ ટન વધીને 59.5 કરોડ ટન પર પહોંચી ગઈ છે. પરંતુ શું સિમેન્ટ સેક્ટરની માંગમાં પણ ક્ષમતા અનુસાર વધારો થઇ રહ્યો છે?

Published: February 22, 2024, 13:13 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો