અત્યારે લાર્જકેપ કે ફ્લેક્સી કેપ ફંડમાં રોકાણ કરવું જોઇએ?
હાલમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોની વેચવાલીએ લાર્જકેપ શેરોના વેલ્યૂએશનને નબળા પડ્યા છે, જ્યારે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં નાના રોકાણકારોએ મોટા પાયે ખરીદી કરી છે.
Published: December 11, 2023, 13:51 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો