શું આ સેક્ટરની કંપનીઓમાં પૈસા લગાવવા જોઈએ?

કેમિકલ્સનો ઉપયોગ કરતી કંપનીઓની નબળી માંગ અને ચીનની વધતી સ્પર્ધાને કારણે વોલ્યુમ પર અસર થવાની આશંકા બજાર પહેલેથી માનીને ચાલી રહ્યું હતું. હવે સવાલ એ છે કે મોટાભાગની કેમિકલ કંપનીઓના પરિણામો ભલે ખરાબ રહ્યાં હોય પરંતુ શું આવનારા ક્વાર્ટરમાં આ કંપનીઓનો આઉટલૂક સમાન રહેવાની ધારણા છે?

Published: December 11, 2023, 13:34 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો