ગાર્મેન્ટ સેક્ટરની કંપનીઓની માંગમાં રિકવરી, શું રોકાણ કરી શકાય?

કોરોના મહામારીના પગલે 2 વર્ષ સુધી માંગ પર ખરાબ અસર થયા બાદ ગયા વર્ષથી એપેરલ કે ગાર્મેન્ટ સેક્ટરની કંપનીઓની માંગમાં રિકવરી જોવા મળી છે. 2024-25 સુધી એપેરલની માર્કેટ સાઇઝ વધીને 8.1 થી 8.2 લાખ કરોડ થઇ હોવાનું અનુમાન છે.

Published: December 11, 2023, 09:11 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો