શું SME કંપનીઓના IPOમાં રોકાણ કરવું જોખમી છે?

SME કંપનીઓના IPOમાં નાણાંનું રોકાણ કરતા પહેલા જ એ નક્કી કરી લેવું જોઇએ કે ક્યારે બહાર નીકળવાનું છે.. કારણ કે આ ક્ષેત્રમાં રેગ્યુલેશન ઘણું ઓછું છે.

Published: December 6, 2023, 06:52 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો