શું તમારે NFOમાં રોકાણ કરવું જોઇએ?

ચાલુ નાણાકીય વર્ષના બીજા એટલે કે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં મ્યુચ્યુઅલ ફંડ્સના NFOsનું કલેક્શન ચાર ગણું વધીને 22 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. આવી સ્થિતિમાં તમારા મનમાં એવો સવાલ સ્વાભાવિક રીતે આવી શકે છે કે આખરે મ્યુચ્યુઅલ ફંડ્સના NFOs એટલે કે new fund offersમાં કેમ થઇ રહ્યું છે આટલું રોકાણ? શું આગામી દિવસોમાં પણ આવશે NFO? જુઓ આ વીડિયો..

Published: December 5, 2023, 12:56 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો