IPOમાં પૈસા લગાવવા કે રાહ જોઇને બાદમાં શેર ખરીદવા?

છેલ્લા બે વર્ષમાં 101 IPOs એ બજારમાં પોતાનું નસીબ અજમાવ્યું અને તેમાંથી ફક્ત 19 IPOs જ પોતાની ઇશ્યૂ પ્રાઇસથી નીચે કારોબાર કરી રહ્યા છે. એટલે કે ફક્ત 19 કંપનીઓના શેરોમાં જ નુકસાન થઇ રહ્યું છે.

Published: November 30, 2023, 13:10 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો