ફિઝિકલ શેરને ડીમેટ ફૉર્મમાં કન્વર્ટ કરવા છે જરૂરી

માર્કેટ રેગ્યુલેટર સેબી લાંબા સમયથી આગ્રહ કરી રહી છે કે તમામ ફિઝિકલ શેરને ડિજિટલ ફોર્મેટમાં કન્વર્ટ કરવામાં આવે. ફિઝિકલ શેર્સનું હવે ખરીદ-વેચાણ કરી શકાશે નહીં… એટલે કે, જો તમારી પાસે આવા શેર હોય, તો તમે તેને વેચી કે ટ્રાન્સફર કરી શકશો નહીં… તેથી, તમારે આવા શેરોને તરત જ ડીમેટ સ્વરૂપમાં રૂપાંતરિત કરાવી લેવા જોઈએ

Published: November 29, 2023, 11:56 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો