ક્રેડિટ રિસ્ક ફંડ શું હોય છે અને તેમાં કેવું રિટર્ન મળે છે?

ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં એક કેટેગરી છે જે તમને વધુ રિટર્ન આપી શકે છે અને તે છે ક્રેડિટ રિસ્ક મ્યુચ્યુઅલ ફંડ. જો કે, ક્રેડિટ રિસ્ક મ્યુચ્યુઅલ ફંડ દરેક માટે યોગ્ય નથી હોતા કારણ કે એકસ્ટ્રા રિટર્ન મેળવવા માટે, તમારે હાઇ રિસ્ક પણ સહન કરવું પડે છે.

Published: November 24, 2023, 09:53 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો