ઇક્વિટી ફંડ્સમાં રોકાણ કરતી વખતે શું ધ્યાનમાં રાખશો?

માર્કેટમાં 400થી પણ વધુ ઇક્વિટી ફંડ્સ છે ત્યારે ભૂલ થવી સ્વાભાવિક છે. તો ઇક્વિટી ફંડ્સમાં રોકાણ કરતી વખતે ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું પડે છે. આ વીડિયોમાં અમે તમને આ વિશે જણાવીશું.

Published: November 1, 2023, 08:59 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો