બધા સારા ફંડનો લાભ એકસાથે કેવી રીતે મળી શકે?

ફંડ ઓફ ફંડ્સ એક એવું મ્યુચ્યુઅલ ફંડ છે જે સીધા શેર, સોના-ચાંદી જેવી કમોડિટીઝ અને બોન્ડમાં રોકાણ કરવાને બદલે એવા મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરે છે જેનું આવી સિક્યોરિટીઝમાં રોકાણ હોય

Published: October 30, 2023, 06:21 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો