Home >
સરકારના તમામ પ્રયત્નો છતાં દેશમાં કિફાયતી મકાન એટલે કે એફોર્ડેબલ હાઉસિંગની રફતાર ધીમી પડતી દેખાઇ રહી છે જે ચિંતાનો વિષય છે.
આપણે ભાર ઉત્સાહ સાથે કાર તો ખરીદી લઇએ છીએ પરંતુ સમય સાથે તેનું મૂલ્ય ઘટતું જાય છે અને સામે મેન્ટેનન્સ વધતું જાય છે.
ક્રેડિટ કાર્ડ (CREDIT CARD) રાખવું કે નહીં? તેનાથી કેટલો થાય છે ફાયદો અને નુકસાન? આવા સવાલોના જવાબ જાણવા માટે જુઓ અમારો આ વીડિયો...
ટેક્સ અને રોકાણની સાથે જોડાયેલા કામ છેલ્લી ઘડીએ કરવાના બદલે નવા નાણાકીય વર્ષની શરૂઆતમાં જ તેને પૂર્ણ કરી લો.
કોરોના મહામારી દરમિયાન મોટી સંખ્યામાં નોકરીયાત લોકો આવકવેરામાં કપાતનો લાભ લેવા માટે રોકાણના સાક્ષ્ય નિર્ધારિત તારીખ પર જમા નથી કરી શક્યા.
જે નોકરીયાત લોકોએ આવકવેરામાં છૂટ માટે નાણાકીય વર્ષની શરૂઆતમાં રોકાણ કરવાની જાહેરાત કરી હતી. હવે તેમને તેના પુરાવા જમા કરાવવા પડશે.
કોઇપણ આઇટમને ખરીદવાના બદલે તેને પહેલા વિશલિસ્ટમાં નાંખવાનું શિખી લો...આ આદત બે રીતે પૈસા બચાવવાના કામમાં આવશે.
જરૂરિયાત અને લક્ઝરી વચ્ચે કેટલો ફરક છે? લોકો ઈચ્છા અને જરૂરિયાતને લઈને મૂંઝવણ અનુભવે છે. આ બંનેનો ભેદ પારખી જશો, તો આર્થિક તંદુરસ્તી જળવાઈ રહેશે.
તમારે તમારા પૈસાનો હિસાબ રાખવો જોઇએ. એટલે કે એક બજેટ બનાવવું જોઇએ. તમારે તમારા પૈસાનો હિસાબ રાખવા માટે કોઇ ડાયરી રાખવાની જરૂર નથી, ઘણી એપ હાજર છે
ડિજિટલ ગોલ્ડ એટલે ન સોનાનો સિક્કો, ન બાર, ન દાગીનો ન મ્યુચ્યુઅલ ફંડ ન બોન્ડ! આ છે ઑનલાઇન સોનું જે કેવળ 1 રૂપિયામાં ખરીદી શકાય છે.