વર્ષની શરૂઆતમાં જ કરી લો ફાઇનાન્સિયલ પ્લાનિંગ, એપ્રિલ માટે નોંધી લો આ કામ

ટેક્સ અને રોકાણની સાથે જોડાયેલા કામ છેલ્લી ઘડીએ કરવાના બદલે નવા નાણાકીય વર્ષની શરૂઆતમાં જ તેને પૂર્ણ કરી લો.

Published: March 22, 2022, 12:52 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો