એફોર્ડેબલ હાઉસ ખરીદવાનું મધ્યમ વર્ગનું સપનું થશે પૂરું?

સરકારના તમામ પ્રયત્નો છતાં દેશમાં કિફાયતી મકાન એટલે કે એફોર્ડેબલ હાઉસિંગની રફતાર ધીમી પડતી દેખાઇ રહી છે જે ચિંતાનો વિષય છે.

Published: April 19, 2022, 07:09 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો