વૃદ્ધાવસ્થામાં તમામ સુખ-સુવિધાઓ અને આરામ સાથે એક્ટિવ લાઈફસ્ટાઈલ ઈચ્છો છો, તો તમારા માટે સિનિયર લિવિંગ હોમ યોગ્ય વિકલ્પ બની શકે છે... તમે આવા ઘર ખરીદવા માટે બેંક લોન પણ લઈ શકો છો... રિટાયરમેન્ટ હોમ ખરીદતા પહેલાં તેમાં મળનારી સર્વિસ પર ખાસ નજર નાંખી લેજો.