ગયા વર્ષની સરખામણીમાં કેટલા ભારતીયોના જીવનમાં સુધારો થયો અને કેટલા લોકો હજુ પણ આજીવિકા માટેના સંઘર્ષમાં અટવાયેલા છે. સર્વેના ડેટા એ પણ દર્શાવે છે કે કેટલા ભારતીયો આગામી 6 મહિનામાં કઇ જગ્યાએ કાર ખરીદવાનું વિચારી રહ્યા છે.
બે મહિના પછી ટેક્સ સેવિંગ ઇન્વેસ્ટમેન્ટ પ્રૂફ આપવા પડશે... જો પ્રૂફ નહીં હોય તો ટેક્સ કપાશે... શું તમે હજુ સુધી ફાઈનાન્શિયલ યર 2023-24 માટે તમારું ટેક્સ પ્લાનિંગ નથી કર્યું? તો હવે આ કામમાં વ્યસ્ત થઈ જાવ… પરંતુ તે પહેલા ચાલો જાણીએ ટેક્સ પ્લાનિંગની કેટલીક મહત્વની સ્ટ્રેટેજી વિશે… જે તમને ટેક્સ પ્લાનિંગમાં મદદ કરશે…
જે લોકોએ હોમ લોન લીધી છે તેઓ સારી રીતે જાણે છે કે મંથલી ખર્ચમાં હોમ લોનની EMI એક મોટો હિસ્સો ધરાવે છે... આવી સ્થિતિમાં જ્યારે વ્યાજ દર વધે છે અથવા ટેન્યોર લાંબો થાય છે ત્યારે મુશ્કેલી વધી જાય છે... આજે અમે તમને કેટલીક એવી સરળ રીતો જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે લોનનો બોજ ઓછો કરી શકો છો…
Money9 દ્વારા થયેલા પર્સનલ ફાઇનાન્સ સર્વેમાં 20 રાજ્યોના લગભગ 115 જિલ્લાને આવરી લેવામાં આવ્યા છે. આ સર્વેમાં લોકોની કમાણી, ખર્ચ, આવક, રોકાણ અને બચત જેવી વિગતો જાણવા મળી છે.