team money9

Team money9

https://images.money9.com/gujarati/wp-content/uploads/2023/05/resize-16835265471291094807logo1.png
  • 4 જૂને ચૂંટણીના પરિણામ બાદ શેરબજારમાં આવશે જોરદાર તેજીઃ વડાપ્રધાન મોદી

    બજારની તેજી અંગે વડાપ્રધાને શું કહ્યું?

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, ચૂંટણી પરિણામ પછીના સપ્તાહમાં શેરબજારમાં ટ્રેડિંગ કરનારા લોકો ટ્રેડિંગ કરતા-કરતા થાકી જશે.

  • કેમ જરૂરી છે ટર્મ ઇન્સ્યોરન્સ? જાણો 9 પોઇન્ટમાં

    સૌથી પહેલો અને સૌથી જરૂરી વીમો

    ટર્મ ઈન્સ્યોરન્સ એક પ્રકારની જીવન વીમા પોલિસી છે… જે એક ચોક્કસ સમયગાળા માટે પોલિસીધારકને ફાઇનાન્સિયલ કવરેજ પ્રદાન કરે છે… જો આ સમયગાળા દરમિયાન વીમાધારકનું મૃત્યુ થાય છે, તો કવરની રકમ નોમિનીને એકસાથે આપવામાં આવે છે. આનાથી પરિવારને નાણાકીય સુરક્ષા મળે છે.

  • શું ક્રેડિટ કાર્ડ બંધ કરવાથી તમારા ક્રેડિટ સ્કોર પર અસર થાય?

    તો ઘટી જશે ક્રેડિટ સ્કોર

    શું ક્રેડિટ કાર્ડ બંધ કરવાથી તમારા ક્રેડિટ સ્કોર પર ખરેખર અસર થાય છે? અને જો થાય છે તો આપણે તેને કેવી રીતે ટાળી શકીએ? આવો આ પ્રશ્નનો જવાબ આ વીડિયોમાં શોધીએ

  • કઠોળની મોંઘવારીમાંથી હમણાં નહીં મળે રાહતઃ જાણો શું છે કારણ

    કઠોળ છેક દિવાળી સુધી મોંઘા જ રહેશે...!

    ડિમાન્ડ-સપ્લાયનું ગણિત ખોરવાઈ ગયું હોવાથી કઠોળના ભાવ વધી રહ્યાં છે અને ઓક્ટોબરમાં નવો માલ બજારમાં આવે ત્યાં સુધી મોંઘા ભાવે કઠોળ ખાવા પડે તેવી શક્યતા છે.

  • ગોલ્ડ ETF શું છે અને કેમ તે રોકાણ માટે ગોલ્ડ જ્વેલેરી કરતા સારો વિકલ્પ છે?

    આ રીતે કરો ગોલ્ડમાં રોકાણ

    વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા જોવા મળી રહી છે. આવા સંજોગોમાં ઇન્વેસ્ટર રોકાણના સેફ ઓપ્શનમાં પૈસા લગાવે છે. આ જ કારણ છે કે ગોલ્ડની ડિમાંડ યથાવત છે અને ભાવ વધી રહ્યા છે

  • RBIની ટકોર છતાં બેન્કો મન મૂકીને આપી રહી છે જોખમી લોન

    ખાનગી બેન્કો જોખમી લોન આપવામાં આગળ

    રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા (RBI) અનસિક્યોર્ડ લોનને બેંકો માટે એક મોટો ખતરો માની રહી છે પરંતુ બેંકો તેને સ્વીકારી રહી નથી. તેઓ અસુરક્ષિત લોનનું મોટાપાયે વિતરણ કરી રહી છે.

  • ડાયાબિટીસ, હ્રદયરોગ સહિતની 41 દવા સસ્તી થઈઃ સરકારે આવશ્યક દવાના ભાવમાં ઘટાડો કર્યો

    NPPAએ દવાના ભાવ ઘટાડ્યા

    ભારતમાં ડાયાબિટીસના સૌથી વધુ દર્દી છે અને ભાવ ઘટવાથી તેમને ફાયદો થશે.

  • હવામાન વિભાગે કરી ચોમાસાની આગાહીઃ નૈઋત્યનું ચોમાસું 31 મેના રોજ આવી પહોંચવાની શક્યતા

    ક્યારથી બેસશે સત્તાવાર ચોમાસું?

    હવામાન વિભાગે આગાહી કરી છે કે, નૈઋત્યનું ચોમાસું 31 મે સુધીમાં કેરળ આવી પહોંચે તેવી શક્યતા છે. આ આગાહીમાં ± 4 daysની ત્રુટિ હોઈ શકે છે. સામાન્ય રીતે, કેરળમાં ચોમાસું બેસવાની સત્તાવાર તારીખ 1 જૂન છે.

  • Mahindra XUV 3XOનું બૂકિંગ શરૂ થયાની 60 મિનિટમાં જ 50,000 ઑર્ડર મળ્યાં, જાણો ક્યારે મળશે ડિલિવરી

    નવી XUV 3XOની ડિલિવરી 26 મેથી મળશે

    મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ તેની કોમ્પેક્ટ SUV XUV 3XOનું બૂકિંગ 15 મેના રોજ સવારે 10 વાગ્યે શરૂ કર્યું તેની 10 મિનિટમાં જ 27,000 ઑર્ડર મળી ગયા હતા.

  • નિકાસ ઓછી થવાથી અને સોનાની આયાત વધવાથી ભારતની વેપાર ખાધ વધીને $19.1 અબજ થઈ

    ભારતની વેપાર ખાધ વધી

    એપ્રિલ 2024માં વેપાર ખાધ 19.1 અબજ ડૉલર થઈ ગઈ હતી, જે માર્ચ 2024ના અંતે 15.6 અબજ ડૉલર અને એપ્રિલ 2023માં 14.44 અબજ ડૉલર હતી.