દુનિયાના 10 સૌથી અમીરોના લિસ્ટમાંથી બહાર થયા અદાણી, બતાવીશું કેટલી ઘટી ગઇ તેમની કંપનીઓની વેલ્યૂએશન..કેવો રહેશે ભારતનો GDP ગ્રોથ રેટ.
કેટલું મોંઘું થઇ શકે છે ટીવી જોવાનું..કયા ભાવે રાજ્યોને મળશે ચોખા અને પહેલા દિવસે કેટલો સબ્સ્ક્રાઇબ થયો અદાણી ગ્રુપનો FPO
ઘઉંની સમસ્યાથી રાહત આપવા માટે સરકારે ઉઠાવ્યા કેવા જરુરી પગલાં..25 હજાર પેન્શનધારકોના પેન્શનમાં કેમ થઇ શકે છે ઘટાડો
તમામ કોશિશો છતાં પણ નથી ઘટી રહ્યાં ઘઉંના ભાવ, 1 સપ્તાહમાં મારુતિ સુઝુકીએ બીજીવાર ગાડીઓને કરી રિકોલ
એર ઇન્ડિયાના રિપબ્લિક ડે સેલમાં સસ્તી ટિકિટ બુક કરવાની આજે છે અંતિમ તારીખ, આ ઉપરાંત બીજા પણ છે બિઝનેસ ફાઇનાન્સ સાથે જોડાયેલા સમાચારો
જીવન વીમા નિગમે રજૂ કર્યો જીવન આઝાદ પ્લાન, ઘઉંની વધતી કિંમતોને કાબૂમાં રાખવા માટે સરકાર લાવી નવો પ્લાન
Radio Money9: રોજેરોજ કોઈ કંપની કર્મચારીઓને છૂટા કરવાની જાહેરાત કરી રહી છે. આ યાદીમાં હવે, Swiggy અને Twitter પણ જોડાયા છે.
Mahindra-announced-XUV400-price
હવે તમે જુના વાહનો ભંગારમાં ફેરવી નાંખશો તો મળશે ટેક્સ છુટ..કઇ એરલાઇને શરૂ કરી સસ્તી ટિકિટની ઓફર
વધી શકે છે વીજળીના ભાવ ..સરકારના નવા નિર્ણય બાદ, વીજળીના ભાવમાં 10 ટકા સુધીનો વધારો છે શક્ય.