ઉંચા પેન્શનનો વિકલ્પ પસંદ કરવાથી તમારા પેન્શનમાં કેવી રીતે અને કેટલો આવશે બદલાવ?

ઉંચા પેન્શનનો વિકલ્પ પસંદ કરનારનું પેન્શનની તરફ યોગદાન વધશે અને EPF તરફી યોગદાન ઓછું થશે. અત્યારે એમ્પલોયર બેઝિક સેલેરીનું 12 ટકા યોગદાન કરે છે તો તેમાંથી 8.33 ટકા હિસ્સો EPSમાં જાય છે જ્યારે કે 3.67 ટકા હિસ્સો EPFમાં. હવે સેલેરીના આધારે યોગદાન હશે તો તે બદલાઈ જશે.

Published: June 15, 2023, 15:12 IST

ઉંચા પેન્શનનો વિકલ્પ પસંદ કરવાથી તમારા પેન્શનમાં કેવી રીતે અને કેટલો આવશે બદલાવ?