જો આ કામ માટે પર્સનલ લોન લેતા હોવ તો થોભી જજો, મુકાઈ શકો છો આર્થિક સંકટમાં

મોટા ભાગના લોકો ઈમરજન્સીમાં પૈસાની જરૂર પડે ત્યારે પર્સનલ લોન લે છે... એમાં કોઈ ખોટું નથી.. પરંતુ તમે કયા હેતુ માટે લોન લઈ રહ્યા છો,, તેનાથી જ નક્કી થાય છે કે તમારે પર્સનલ લોન લેવી જોઈએ કે નહીં… આજે અમે તે પરિસ્થિતિઓ વિશે વાત કરીશું જ્યારે તમારે પર્સનલ લોન લેવાનું ટાળવું જ જોઈએ.

Published: November 29, 2023, 11:26 IST

જો આ કામ માટે પર્સનલ લોન લેતા હોવ તો થોભી જજો, મુકાઈ શકો છો આર્થિક સંકટમાં