ફાઈનાન્શિય ગોલ પૂરા કરવા કેટલો જરૂરી છે યોગ્ય ફાઈનાન્શિયલ પ્લાનર?

રોકાણમાં પણ આવું જ જોખમ હોય છે. જો તમે રોકાણની ગૂંચવણોને સમજી શકતા નથી, તો તમે અન્યની સલાહ પર વિશ્વાસ કરશો. ખોટી સલાહ તમારા પૈસા ડૂબાડશે અને પછી તમે વધુ રોકાણ કરતા અચકાશો.. એટલા માટે જ યોગ્ય ફાઈનાન્શિયલ પ્લાનર પસંદ કરવું જરૂરી છે…કઈ એ બાબતો છે જે સારા ફાઈનાન્શિયલ પ્લાનરમાં હોવી જોઈએ? ચાલો સમજીએ…

Published: November 8, 2023, 09:15 IST

ફાઈનાન્શિય ગોલ પૂરા કરવા કેટલો જરૂરી છે યોગ્ય ફાઈનાન્શિયલ પ્લાનર?