ક્રેડિટ/ડેબિટ કાર્ડથી થતાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શનને વધુ સુરક્ષા આપશે ટોકનાઈઝેશન

ઓનલાઈન વ્યવહારોની સુરક્ષા વધારવા માટે કાર્ડ ટોકનાઈઝેશન એ એક મોટો સુધારો છે. ટોકનાઇઝેશન એ એવી પ્રક્રિયા છે જેમાં કાર્ડ સંબંધિત વિગતોને "ટોકન" નામના વિશિષ્ટ વૈકલ્પિક કોડમાં રૂપાંતરિત કરવામાં આવે છે. આ ટોકન કાર્ડ, ટોકન માટે રિક્વેસ્ટ કરનાર વ્યક્તિ અને ડિવાઈસના આધારે યૂનિક હશે..

Published: November 3, 2023, 10:26 IST

ક્રેડિટ/ડેબિટ કાર્ડથી થતાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શનને વધુ સુરક્ષા આપશે ટોકનાઈઝેશન