LICએ રૂ.949ના ભાવે શેર ઓફર કર્યા હતા. જેની સામે 17 મે, 2022ના રોજ તેનું લિસ્ટિંગ 8.62 ટકા ડિસ્કાઉન્ટમાં રૂ.867.20ના ભાવે થયું હતું. ત્યારથી LICના રોકાણકારોએ આ ભાવ જોયો નથી.
LICના રોકાણકારો નિરાશ છે. તેનો IPO ફ્લોપ ગયો, હવે રિઝલ્ટ પણ ખરાબ આવ્યું છે. શેર સતત ઘટ્યો છે. હવે રોકાણકારોએ શું કરવું?
શું LICના IPOમાં દાવ લગાવવો જોઈએ? શું તેનું લિસ્ટિંગ પ્રીમિયમ ભાવે થશે? શું લિસ્ટિંગ દિવસે શેર વેચી દેવા જોઈએ કે લાંબા-ગાળા સુધી રાખી મૂકવા જોઈએ?