LICનો IPO ગયો ફ્લોપ, રિઝલ્ટ પણ આવ્યું ખરાબ, હવે શું કરવું?

LICના રોકાણકારો નિરાશ છે. તેનો IPO ફ્લોપ ગયો, હવે રિઝલ્ટ પણ ખરાબ આવ્યું છે. શેર સતત ઘટ્યો છે. હવે રોકાણકારોએ શું કરવું?

Published: June 2, 2022, 16:13 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો