DHL Expressએ જણાવ્યું છે કે, ભારતમાં આવતા વર્ષથી કિંમતમાં સરેરાશ 6.9 ટકાનો વધારો થશે. નવી કિંમત 1 જાન્યુઆરી, 2024થી લાગુ થશે.
પેટ્રોલ, ડીઝલ, CNG, ટોલ, ટાયર, વાહનોનો વીમો બધું મોંઘું થવાથી ટ્રાન્સપોર્ટર્સના ખર્ચમાં તોતિંગ વધારો થયો છે. પરિણામે, પરિવહન મોંઘું થઈ ગયું છે.