મોંઘું થયું પરિવહન, ક્યાં સુધી કરવી પડશે મોંઘવારીને સહન?

પેટ્રોલ, ડીઝલ, CNG, ટોલ, ટાયર, વાહનોનો વીમો બધું મોંઘું થવાથી ટ્રાન્સપોર્ટર્સના ખર્ચમાં તોતિંગ વધારો થયો છે. પરિણામે, પરિવહન મોંઘું થઈ ગયું છે.

Published: April 7, 2022, 17:00 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો